ખેડૂતોને ક્યારે મળશે 12 માં હપ્તાના રુ. 2000

Published On 01-11-2022

PM Kisan Yojana Latest Updates : પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (PM Kissan Yojana) દ્વારા કરોડો ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયાની રકમ આપવામાં આવે છે.

દર ચાર મહિને ખેડૂતોના બેંક ખાતામાં 2000 રૂપિયા મોકલવામાં આવે છે. 

અત્યાર સુધીમાં ખેડૂતોના ખાતામાં 11 હપ્તા ટ્રાન્સફર થઇ ચુક્યા છે, જ્યારે 12મા હપ્તાની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે.

હવે 12માં  હપ્તાને લઈને મોટા અપડેટ સામે આવી રહ્યા છે.ટૂંક સમય માંજ જમા થશે 12 હપ્તાના 2000 રૂપિયા 

મીડિયા રિપોર્ટનું માનીએ તો આ હપ્તો 15 ઓક્ટોબર 2022 સુધીમાં ખેડૂતોના ખાતામાં રીલિઝ કરી દેવામાં આવશે.

12 હપ્તો એવા જ ખેડૂતોને મળશે જેમણે 31 ઓગસ્ટ સુધીમાં પોતાનું PM Kissan  e-KYC પૂર્ણ કરી લીધું છે.

12 હપ્તો એવા જ ખેડૂતોને મળશે જેમણે 31 ઓગસ્ટ સુધીમાં પોતાનું PM Kissan  e-KYC પૂર્ણ કરી લીધું છે.