PM Kisan eKYC

Published on 17-10-2022

જાણો PM કિસાન યોજના e-KYC કરવાની સ્ટેપ બાય સ્ટેપ સરળ રીત

સ્ટેપ 2: પછી 'ખેડૂત કોર્નર' હેઠળ ઇ-કેવાયસી ટેબ પર ક્લિક કરો.

સ્ટેપ 3: જે પેજ ખુલશે તેના પર આધાર નંબરની માહિતી આપો અને સર્ચ ટેબ પર ક્લિક કરો.

સ્ટેપ 4: આ પછી તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP આવશે.

સ્ટેપ 5: પછી સબમિટ OTP પર ક્લિક કરો અને OTP દાખલ કરીને સબમિટ કરો.

સ્ટેપ 6: તમારી eKYC પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે.