ફક્ત 15000 રૂપિયામાં
Published on 03-11-2022 By i-khedut Team
જો તમે તેને ખરીદવાનું વિચારી રહ્યા છો, તો ચાલો તમને તેની કિંમત તેમજ તેને ક્યારે અને ક્યાંથી ખરીદી શકાય તેની માહિતી આપીએ.
- 11.6" HD LED ડિસ્પ્લે - સ્નેપડ્રેગન 665 | એડ્રેનો 610 - 32GB eMMC સ્ટોરેજ - 2GB LPDDR4X રેમ - JIO OS: વિન્ડોઝ - 4G સપોર્ટ - 55.1 - 60 AH બેટરી - એચડી વેબ કેમ
એટલે કે આ સાઇટ પર Jio લેપટોપનું વેચાણ શરૂ થઈ ગયું છે. પરંતુ, આ લેપટોપનું વેચાણ આ સરકારી સાઈટ પર રિસેલર્સ દ્વારા કરવામાં આવી રહ્યું છે જે સામાન્ય લોકો માટે નથી.
આ એક સરકારી બજાર છે અને અહીં માત્ર સરકારી વિભાગો જ ખરીદી કરી શકે છે. તે હજી સુધી બજારમાં ઉપલબ્ધ નથી.
હાલ, તે પણ સ્પષ્ટ નથી કે કંપની તેને B2B રાખશે અથવા તેને B2Cમાં લોન્ચ કરશે.
https://gem.gov.in./ પર વેચાઈ રહેલું JioBook લેપટોપ 15000 રૂપિયામાં લિસ્ટેડ છે.
આ પ્રોડક્ટના માત્ર 10 જ સ્ટોક છે. જો કે હાલમાં આ લેપટોપને કંપનીની સાઈટ પર વેચાણ માટે ઓફર કરામાં આવ્યું નથી.