i Khedut પોર્ટલ પર ખેડૂતોએ કેવી રીતે અરજી કરવી

i Khedut Portal

Published Fri, 16 Oct 2022 By I-khedut.in

વેબસાઇટ પર આવ્યા પછી, તમને યોજનાઓ વિકલ્પ દેખાશે

ખેડૂત માટે વિવિધ યોજનાઓની યાદી ખુલશે, જે યોજના નો લાભ લેવો હોય તેના પર ક્લીક કરો

તમને પૂછવામાં આવશે કે શું તમે આ પોર્ટલ પર પહેલાથી જ રજીસ્ટર છો, જો નહીં, તો તમારે NO પર ક્લિક કરવાનું રહેશે.

તે પછી તમારે Proceed પર ક્લિક કરવાનું રહેશે. તે પછી , તમને ન્યૂ રજિસ્ટ્રેશનનો વિકલ્પ દેખાશે

પૂછવામાં આવેલી બધી માહિતી ભરો અને પછી ફોર્મ સબમિટ કરો

આ રીતે તમે ઘરે બેઠા  i khedut પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરી શકો છો.