ગુજરાત બોર્ડ દ્વારા ડિસેમ્બર 2022 માં SSC ધોરણ 10 પરીક્ષાનું ટાઈમ ટેબલ 2023 બહાર આવ્યું હતું.
SSC ધોરણ 10ની પરીક્ષા 14 થી 31 માર્ચ 2023 દરમિયાન લેવામાં આવશે.