એક નવા અંદાજ માં તમારા સગા સંબંધી ને દિવાળી ની શુભકામના પાઠવો

Published on 24-10-2022 By I-khedut team

તમારું નામ તેમજ ફોટો સાથે તમારા મિત્ર કે સંબધીને દિવાળી ની હાર્દિક શુભકામના પાઠવો

તમારા મમ્મી-પપ્પા અથવા તમારા પિતરાઈ ભાઈઓને તમારું નામ વાળી દિવાળી ની શુભકામનાઓ મોકલીને ડિજિટલ રીતે દિવાળી ના તહેવારની ઉજવણી કરો.

તમારા મોબાઈલમાં દિવાળી ની શુભકામના પાઠવવા તમારા નામનું તેમજ ફોટોવાળુ કાર્ડ બનાવો એકદમ સરળ રીતે.

ત્યાંર બાદ નીચે આપેલ WhatsApp બટન પર ક્લિક કરી દિવાળી નો સંદેશો શેર કરો એટલે તમારુ નામનું કાર્ડ બની જશે.