ધોરણ 12 પરીક્ષાનું  ટાઈમ ટેબલ GSEB HSC Exam Time Table 2023

ગુજરાત બોર્ડ દ્વારા ડિસેમ્બર 2022 માં HSC ધોરણ 12 પરીક્ષાનું ટાઈમ ટેબલ 2023 બહાર આવ્યું હતું.

 HSC ધોરણ 12ની પરીક્ષા 14 થી 31 માર્ચ 2023 દરમિયાન લેવામાં આવશે. 

GSEB  HSC ટાઈમ ટેબલ 2023 કેવી રીતે ડાઉનલોડ કરવું?

સત્તાવાર વેબસાઇટ પર જાઓ: gseb.org અથવા www.gsebeservice.com

ગુજરાત બોર્ડ  HSC ટાઈમ ટેબલ 2023 GSEB ની લિંક પર ક્લિક કરો.

એક પીડીએફ ફાઇલ સ્ક્રીન ખોલશે.

GSEB HSC ટાઇમ ટેબલ 2023 pdf ડાઉનલોડ કરો